ધાનેરા: આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે ખખડધજ હાલતમાં.#Jansamasya
આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે ખખડધજ હાલતમાં છે, લોકો છેલ્લા ઘણા વર્ષો થી રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં કોઈ કામગીરી ના થતા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે.