ભરૂચ: કસક સ્થિત શ્રી મેલડી માતાના મંદિરે આયોજિત ભંડારામાં ધારાસભ્ય હાજર રહ્યા
ભરૂચ શહેરમાં આવેલ કસક ખાતે આવેલ શ્રી મેલડી માતા મંદિરે "મેલડીમાંના ભંડારામાં ભરૂચના ધારાસભ્ય રમેશ ભાઈ મિસ્ત્રીએ પણ સહભાગી થઈ માતાજીની આરતી કરી દર્શન કર્યા હતા. વિશ્વ જગતના કલ્યાણ અર્થે મંગલ પ્રાર્થના કરી હતી.