Public App Logo
Jansamasya
National
Fidfimpact
Fitwithfish
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi

વાંસદા: વાંસદાની રંગપુર શાળાનો વિદ્યાર્થી ISROના 10 દિવસીય વૈજ્ઞાનિક તાલીમ કાર્યક્રમ માટે પસંદ: નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું

Bansda, Navsari | Nov 18, 2025
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થી ભવ્ય રોહિતભાઈ પટેલની અમદાવાદ સ્થિત SAC-ISRO ખાતે યોજાતી 10 દિવસીય વૈજ્ઞાનિક તાલીમ માટે પસંદગી થવાથી જિલ્લામાં આનંદની લાગણી છવાઈ છે. GUJCOST અને ISROના પ્રોજેક્ટ ગ્રીન કોલ અંતર્ગત યોજાતા આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ભવ્ય અવકાશ સંશોધન, ઉપગ્રહ ટેક્નોલોજી અને વૈજ્ઞાનિકોની કાર્યપદ્ધતિ સહિત STEM ક્ષેત્રના વિવિધ પાસાઓનું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક માર્ગદર્શન મેળવી રહ્યો છે.

MORE NEWS