ભચાઉ: ભચાઉ નજીક જેગવાર કંપનીના સ્થાનિક કામદારોએ વિવિધ માગને લઈ ધરણા કર્યા
Bhachau, Kutch | Nov 14, 2025 ભચાઉ નજીકની જેગવાર કંપનીના સ્થાનિક કામદારોએ વિવિધ માગને લઈ ધરણા શરૂ કર્યા છે 500 જેટલા શ્રમિકો અને કારીગરોની પગાર વધારો આપવા કંપની પાસે માંગ છેલ્લા ત્રણ દિવસથી કંપનીના ત્રણ વિભાગના કામદારો કામકાજથી અળગા રહ્યા છેલ્લા 5 થી 6 વર્ષથી કામ કરતા કામદારો વેતન અને મજૂરીમાં ભાવ વધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે