પાટડી કડવા પાટીદાર હોલ ખાતે ખારાપાટ રબારી સમાજ શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધો.10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવી નિમણૂક પામેલ સરકારી કર્મચારીઓ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને સન્માનિત કરાયા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી બિરદાવવામાં આવ્યા દુધરેજ વડવાળા મંદિરના મહંત કનિરામ બાપુ અને ગેડીયા મંદિરના મૂળદાસ બાપુએ આશીર્વચન આપ્યાં IPS બળદેવભાઈ દેસાઈ, એડિશનલ કલેક્ટર જે.બી.દેસાઈ, DYSP મનીષાબેન દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.