ધરમપુર: નાની ઢોલડુંગરી દાદરી ફળિયા ખાતે વરસાદમાં ધરાશાયી થયેલા ઘરના સર્વે માટે TDO દ્વારા ટીમ મોકલવામાં આવી
Dharampur, Valsad | Aug 28, 2025
ગુરૂવારના 2:30 કલાકે ઘર માલિકે આપેલી વિગત મુજબ તારીખ 24 8 2025 ના રોજ નાની ઢોરડુંગરી ગામ ખાતે રહેતા તારાબેન કરસનભાઈ નું...