રાજકોટ દક્ષિણ: મ્યુનિ. ચોક ખાતે સીટી બસ ચાલકે વાહન ચાલકને ઠોકર મારતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ
Rajkot South, Rajkot | Aug 22, 2025
આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ મ્યુનિ. કમિ. ચોક ખાતે એક સીટી બસ ચાલકે સાઈડ બંધ હોવાથી આગળ ઊભેલ એક વાહન ચાલકને ઠોકર મારી...