આણંદ શહેર: ચિખોદરા ચોકડી નજીક કોમ્પલેક્ષ નીચે જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા, પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી
Anand City, Anand | Aug 19, 2025
આણંદ એલસીબી પોલીસના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ચિખોદરા ચોકડી નજીક કલ્યાણ કોમ્પ્લેક્સ નીચે જુગાર રમતા સાત...