અંકલેશ્વર: લુપીન કંપનીમાં એક્ઝિયુટીવના વોટ્સએપ પર ફાઇલ મોકલી ગઠિયાએ 12 લાખ ટ્રાન્જેક્શન કરી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ
Anklesvar, Bharuch | Sep 7, 2025
ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સાંઇ બાબા નગર સોસાયટીમાં રહેતા સ્નેહલ ગાંધી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની લુપીન લિમિટેડ કંપની...