જામનગર: દરેડ મુરલીધર સોસાયટીમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ
જામનગરના દરેડ મુરલીધર સોસાયટીમાં રાયકા ચોકમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ મહિલા પકડાઈ હતી, પોલીસે રોકડ રકમ સહિતના મુદ્દા માલ કબજે કર્યો, પોલીસે નિયમ મુજબ કાર્યવાહી કરી મહિલાઓને નોટિસ આપી છોડી મૂકી હતી.