ખંભાળિયા: સલાયા ગોઇજ રોડ પર અકસ્માતની ઘટના; પુલ પરથી ઇકો ગાડી નદીમાં ખાબકી, ઇજાગ્રસ્તોને ખંભાળિયા ખસેડાયા.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 24, 2025
સલાયા ગોઇજ રોડ પર જઈ રહેલી ઈકો ગાડી પુલ નીચેથી નદીમાં ખાબકી. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ઈકોમાં સવાર...