કલેકટર કચેરી ખાતે ફોર્મ ચકાસણી કર્યા બાદ બનાસ મેડિકલ કોલેજ ના ચેરમેન પી જે ચૌધરીએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 23, 2025
કલેકટર કચેરી ખાતે આજે બનાસ ડેરીની ચૂંટણીમાં ભરાયેલા ફોર્મ ની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી જે ચૌધરીએ આજે મંગળવારે 1:30 કલાકે પોતાના ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા બાદ પ્રતિક્રિયા આપી હતી.