ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ સમસ્યાને લઈ ખેડૂતો પહોંચ્યા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ મગફળી કપાસ સહિતના પાકને પિયત ની જરૂર હોય તે સમયે જ વીજ પુરવઠો સમયસર ન મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખંભાળિયા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો આજે મોટી સંખ્યામાં ખંભાળિયા પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા