મહેમદાવાદ: ચેક પરત થવાના કેસમાં નેનપુર ના ઈસમને  કોર્ટના જજ દ્વારા 1 વર્ષની સાદી સજા તૅમજ 3,50 લાખ ચેકની રકમ વળતરપેટે ચૂકવવાનો હુકમ
મહે. ના નેનપુર ગામના ઈસમને રૂ. 3.50 લાખનો ચેક પરત થવાના કેસમાં મહે. કોર્ટે 1 વર્ષની સાદી સજા સાથે ચેકની રકમ વળતર પતે ચૂકવવા કર્યોં હુકમ. મિત્રતાના નાતે ઉછીના આપેલ નાણાંની માંગણી કરતા ઈસમે ચેક આપ્યો હતો. જે બેંકમાં જમા કરાતા અપૂરતા નાણાને કારને પરત આવ્યો હતો. આ અંગે કોર્ટમાં ચેક પરતનો કેસ કર્યોં હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતાં જજ દ્વારા 1 વર્ષની સાદી સજા તૅમજ ચેકની રકમ રૂ.3.50 લાખ જે વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યોં હતો.