પેટલાદ શહેરના નૂર તલાવડી વિસ્તારમાં પાણીની ટાંકીની લાઈન લીકેજ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.હજારો લિટર પાણીની ટાંકી ની મુખ્ય પાઇપ તૂટી હતી.નુર તલાવડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અનાજ સહિત વિવિધ ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું.
પેટલાદ: નુર તલાવડી વિસ્તારમાં પાણીની ટાંકીની લાઈનમાં ભંગાળ, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, હજારો લિટર પાણીનો વેડફાટ - Petlad News