શહેરા નગરમાં મુખ્ય હાઇવે માર્ગ ઉપર આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ પર સોમવારે એટીએમ બંધ હોવાના બોર્ડ લાગેલા જોવા મળ્યા હતા,જેથી એટીએમના ભરોસે આવેલા એટીએમ ધારકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.એવું કહી શકાય કે તહેવાર ટાળે એટીએમ ખાલીખમ હોય જેથી એટીએમ બંધના બોર્ડ લાગ્યા હશે.