આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ શહેરના ગંજીવાડા પાસેથી પસાર થતા સ્કૂટર ચાલકને ઇકો કાર ચાલકે હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે ઇજાગ્રસ્ત શખ્સને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.