રાજ્યના પર્યાવરણ મંત્રીએ બીએસએફના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કર્યા બાદ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Oct 21, 2025
રાજ્ય સરકારના પર્યાવરણ મંત્રી અને બનાસકાંઠાના નવનિયુક્ત મંત્રી પ્રવિણ માળીએ દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે સોમવારે રાત્રે 10:00 કલાકે બીએસએફના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી.