હાલોલ: શ્રાવણનાં છેલ્લાં સોમવારે હાલોલ શહેરના શિવમંદિરોમાં શિવજીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા,હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગુંજ્યા
Halol, Panch Mahals | Aug 18, 2025
આજે પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અતિમ સોમવાર છે, શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.છેલ્લા સોમવારના કારણે હાલોલ...