આડેસર પોલીસ દ્વારા દારૂના અલગ અલગ ૨૩ ગુનામાં કબજે કરવામાં આવેલ બિયર તથા દારૂની બોટલો કુલ ૯૨૫૪ જેની કિં.રૂા. ૪૭,૩૪,૮૮૦ ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આડેસર નજીકના જંગલમાં દારૂ-બિયરની બોટલો પર રોલર ફરાવી દેવામાં આવ્યું હતું.શરાબનો નાશ કરવામાં આવ્યો હતો. જેના કારણે દારૂ-બિયરની નદી વહેતી થઈ હતી.