ગાંભોઇ હાઇવે પરથી યુવાનનું અપહરણ કરીને માર મરાય હોવાનું મામલો સામે આવે છે આ અંગે મળતી વિગતો અનુસાર પટેલ ટ્રાવેલ્સની બસ પેસેન્જર ડુંગરપુર તરફ જતી હતી તે વખતે ગાંભોઈ પાસે ક્રિષ્ના હોટલ નજીક એક eeco ગાડી ત્યાં આવી હતી અને બસની રોકી હતી અને બસમાંથી ડુંગરપુરના મહેશ નાથુ રોતને ઈકો ગાડીમાં બેસાડીને હિંમતનગરના દિલાવર ની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં જઈને ઘરડા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને ફરી બસમાં બેસાડી હિંમતનગર થી અમદાવાદ જશોદા ચોકડી સુધી લઈ