ગોધરા: બી ડિવિઝન પોલીસ મથકની ઘટનાના CCTV સામે આવ્યા, સામાજિક કાર્યકર વકીલ રમજાનની જુજારાની એ આપી પ્રતિક્રિયા
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ધસી આવેલા ટોળાએ કરેલા હોબાળાનો મામલો,હોબાળા પહેલા અને હોબાળાના સમયના પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે,સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર દ્વારા પોતાના ફોલોવર્સ વધારવા માટે સમગ્ર તરકટ કરવામાં આવ્યા હોવાનો પોલીસે દાવો કર્યો,ગત શુક્રવારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબા દ્વારા તેને પોલીસ મથકમાં બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતો વિડિયો કરાયો હતો વાયરલ....