ઘોઘા: ઘોઘા કુંભારવાડા માં આવેલ ઓલિયા પીરના સાનિધ્યમાં ભવ્ય સંત વાણી તેમજ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું
ઘોઘા કુંભારવાડા માં આવેલ ઓલિયા પીરના સાનિધ્યમાં ભવ્ય સંત વાણી તેમજ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું ઘોઘા કુંભારવાડા માં આવેલ ઓલિયા પીરના સાનિધ્યમાં દર વર્ષ ની પરંપરાગત રીતે આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસ સાથે ઓલિયા પીરના સાનિધ્યમાં અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા ઘોઘા કુંભારવાડા માં આવેલ ઓલિયા પીરના સાનિધ્યમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ તેમજ 18 એ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ....