જાફરાબાદ: Eagle Eye Project - 2 અંતર્ગત જાફરાબાદ તાલુકાના રોહિસા ગામમાં CCTV કેમેરા થતા સ્થાપિત
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલા “Eagle Eye Project - 2” અંતર્ગત નાગરિકોને CCTV કેમેરા સ્થાપિત કરવા પ્રેરણા આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના રોહિસા ગામમાં તાલુકા પંચાયતની ગ્રાન્ટથી CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા.