અમરેલીમાં લાઠી રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, યુવક-યુવતી ઘાયલ
Amreli City, Amreli | Sep 15, 2025
અમરેલી શહેરમાં લાઠી રોડ પર હનુમાનજી મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવક અને યુવતી ઘાયલ થયા હતા. ત્યારે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.