મહેમદાવાદ: હલધરવાસ બુથનં 25 ખાતે માન, નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમનો 127 મો એપિસોડ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં નિહાળ્યો
હલધરવાસ મુકામે બુથ નં- 25 ખાતે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમનો 127 મો એપિસોડ ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં નિહાળ્યો. કાર્યક્રમ હોદ્દેદારો તૅમજ કાર્યકર્તાઓ જેવા સૌ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં પ્રેરણાદાયી વિચારો અને રાષ્ટ્ર્રભાવનાથી ભરપૂર સંદેશો સૌને જાણે ઉત્સાહ અને નવી દિશા આપનારા સાબિત થયા. ત્યારે આ સુંદર કાર્યક્રમના આયોજન બદલ આયોજકો તૅમજ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરાયો હતો.