સીદસર આવાસ યોજનાના મકાન લાભાર્થીઓને નહી ફાળવતા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Sep 15, 2025
ભાવનગર શહેર નજીક આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો નહી ફાળવતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો હતો. સીદસર ખાતે બનેલા મકાન ફાળવવામાં વિલંભ થતા લાભાર્થીઓ.અ રોષ ફેલાયો હતો. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી હતી.