બાલારામ મહાદેવ મંદિરના પૂજારીએ ભગવાનના આશીર્વાદથી પાલનપુર તાલુકાના ખેડૂતોની માનતા પૂરી થતાં પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Oct 6, 2025
બાલારામ મહાદેવ મંદિરના પૂજારીએ ભગવાનના આશીર્વાદથી પાલનપુર તાલુકાના ખેડૂતોની માનતા પૂરી થતાં પ્રતિક્રિયા આપી હતી આ પ્રતિક્રિયા આજે સોમવારે સાંજે સાત કલાક આસપાસ સામે આવી છે જેમાં સિંચાઈના પાણી માટે તળ ઉપર લાવવા ખેડૂતોએ માનેલી બાધા પૂરી થઈ હતી જે અંગે પૂજારીએ પ્રતિક્રિયા આપી છે.