હિંમતનગર: હાથમતી જળાશય ઓવરફ્લો થતા ત્રણ જિલ્લાના કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો ખુશ: સિંચાઈ અધિકારી નિકુંજભાઈએ આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Aug 26, 2025
સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત રાજસ્થાન ખાતે વરસેલા વરસાદને લઇ હાથમતી જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક નોંધાઇ હતી જોકે...