ગોધરા: પંજાબમાં પૂર પીડિતોની મદદ કરનાર 'હેલ્પિંગ હેન્ડ ગ્રુપ'નું ગોધરામાં સન્માન કરવામાં આવ્યું
ગોધરાના સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને સમગ્ર મુસ્લિમ સમાજ કમિટી દ્વારા પંજાબમાં કુદરતી આફતથી પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે પહોંચેલા **'હેલ્પિંગ હેન્ડ ગ્રુપ'**ના યુવાનોનું સન્માન કરવામાં આવ્યું છે,પંજાબમાં ભારે વરસાદને કારણે ફિરોઝપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે તબાહી મચી હતી. પૂરને કારણે અનેક લોકોની હાલત કફોડી બની હતી અને તેમને ખાવા-પીવાની વસ્તુઓ તથા મેડિકલ સહાયની તાત્કાલિક જરૂરિયાત ઊભી થવા પામી હતી ત્યારે આ કપરા સમયમાં **'હેલ્પિંગ હેન્ડ ગ્