Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઉમરગામ: સરીગામમાં PMVBRY અને EPFO યોજનાઓ પર માર્ગદર્શક સેમીનાર

Umbergaon, Valsad | Nov 24, 2025
સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે 24 નવેમ્બરે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને EPFO વાપી દ્વારા “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના (PMVBRY)” તથા “કર્મચારી નોંધણી યોજના 2025” વિષયક સેમીનાર યોજાયો. EPFO અધિકારી સી.કે. રાઠોડ અને મનીષ યાદવે યોજનાઓના લાભો, પાત્રતા અને પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી.
ઉમરગામ: સરીગામમાં PMVBRY અને EPFO યોજનાઓ પર માર્ગદર્શક સેમીનાર - Umbergaon News