ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકામાં જીવના જોખમે જીપોમાં મુસાફરી કરતા ગ્રામ્ય લોકો.
આ દિવાળી અને નૂતન વર્ષના તહેવારો નિમિત્તે ડેડીયાપાડામાં થી લોકો અલગ અલગ ગામોમાં જાય છે ત્યારે આ ગામડાના લોકો ખાનગી જીપો પીકપ વાહન અને બોલેરો માં ઘેટા બકરાની જેમ ફાંસી ઠાંસીને 50 જેટલા લોકોને ભરવામાં આવી રહ્યા છે આ દરોજની પરિસ્થિતિનું નિર્માણ છે આદિવાસીઓ એસટી બસના અભાવે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે વિદ્યાર્થીઓની પણ એસટી બસોના અભાવને કારણે આ પરિસ્થિતિને નિર્માણ થાય છે ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત એવી ચર્ચા એ જોર પકડ્યું