દાહોદ: એસ.આર.પી.ગ્રુપ પાવડી ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત
Dohad, Dahod | Nov 28, 2025 સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો દાહોદ જિલ્લાના એસ.આર.પી. ગ્રુપ પાવડી ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર એ પ્રારંભ કરાવ્યો હતો. સાંસદ સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સાંસદ એ સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યાં હોવાનું જણાવ્યું હતું.