કાલોલ તાલુકાના જંત્રાલ ગામે ગામના રસ્તા ઉપર ગટરોના પાણી ફરી વળ્યા રોગચાળો ફેલાય તેવી હાલત જ્યારે ગામની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે રાહદારીઓને વાહન ચાલકોને અને સ્કૂલે જતા બાળકોને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ગામના નાગરિકો દ્વારા જાતે જ ગટરના પાણીનો નિકાલ કરતા હોય તેવો સોશિયલ મીડિયામા વિડીયો વાયરલ થયો ગામના નાગરિકો એ અનેક વાર ગામના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવતું નથી વધુમાં ગામના નાગરિકો એ જણાવ્યું હતું