જામનગર શહેર: પ્રદર્શન મેદાનમાં યોજાયેલ લોકમેળામાં બે જૂથ વચ્ચે થયેલ મારામારીનો વિડીયો વાયરલ થયો
Jamnagar City, Jamnagar | Aug 19, 2025
જામનગરના પ્રદર્શન મેદાનમાં લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આ લોકમેળામાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, બબાલને પગલે...