જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા નાર્કોટિક્સના 25 ગુનાઓમાં ઝડપાયેલ 218,37,331 રૂપિયાના નશીલા પદાર્થનો નાશ કરાયો
Palanpur City, Banas Kantha | Aug 29, 2025
બનાસકાંઠા જિલ્લા ડ્રગ્સ ડિસપોઝલ કમિટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ 25 ગુનાઓમાં ઝડપાયેલ ગાંજો, પોષડોડા ચરસ એમડી...