પાલીતાણા: તળેટી વિસ્તારમાં યુવકને માર મારવામાં આવતા મોત, પોલીસે 7 યુવકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો
Palitana, Bhavnagar | Aug 21, 2025
પાલીતાણા શહેરમાં હત્યાનો બનાવ બન્યો મારામારીમાં યુવકનુ મોત થતાં હત્યા થયાનું સામે આવ્યું જેને લઈને પાલીતાણા ટાઉન પોલીસ...