ઢસા નજીક ખેતી કામ કરી રહેલ યુવાનને સર્પે માર્યોડંખ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લવાતા તબીબો દ્વારા કરાયો મૃત જાહેર
Amreli City, Amreli | Sep 10, 2025
ઢસા નજીક ખેતી કામ કરી રહેલ યુવાન ને સર્પે માર્યો ડંખ, સારવાર દરમ્યાન મોત ઢસા નજીકની વાડીમાં કામ કરતી વખતે વિશાલ નામના...