વડોદરા ઉત્તર: સુખધામ હવેલી ખાતે દિપાવલી પર્વ નિમિત્તે વૈષ્ણવોનું કીડિયાર ઉભરાયું
સુખધામ હવેલી ખાતે દિપાવલી પર્વ નિમિત્તે વૈષ્ણવોનું કીડિયાર ઉભરાયું,શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવો ના હબ વ્રજ સમાન આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ,લાલન શ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી ના આશીર્વાદ દ્વારા દિપ સે દીપ મિલે હો જાયે પ્રકાશ, જ્યોત સે જ્યોત મિલે હો જાયે પ્રકાશદિપાવલી પર્વ નિમિત્તે સુખધામ હવેલી ખાતે મોટી સંખ્યા માં ભક્તો ઉમટ્યા.