પેરોલ ફ્લો પોલીસે 8 ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી લીધો
Porabandar City, Porbandar | Sep 25, 2025
પોરબંદરના પેરોલ ફ્લો સ્કોડ પોલીસે પોરબંદર જીલ્લાના ચાર ગુન્હાઓ નાશતા ફરતા આરોપી નરબત ઉર્ફે નબો નાગાભાઇ ઓડેદરાને દિલ્હી ખાતેથી ઝડપી લઈ પોરબંદર ખાતે લાવી રાણાવાવ પોલીસ સ્ટેશનને ગુન્હાના કામે કાર્યવાહી માટે સોપવામાં આવ્યો હતો.