બુધવારના રોજ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે રાષ્ટ્રીય યુનીટી માર્ચને લઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી.
આણંદ શહેર: વિદ્યાનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય યુનિટી માર્ચ માં ઉપસ્થિત જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી - Anand City News