બારડોલી: અસ્તાનમાં શિક્ષક દિન નિમિત્તે દેશભક્તિ ગીતો અને સુગમ સંગીતનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાય
Bardoli, Surat | Sep 10, 2025
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી કન્યા વિદ્યાલય, અસ્તાન અને અભિનવ કલાવૃંદ, બારડોલી દ્વારા...