માંગરોળ: તરસાડી નગર પાલિકા માં ભાજપ શાસકોના કચરા નીકાલ મુદ્દે નિષ્ફળ વહીવટને લઈ કોંગ્રેસ આગેવાનોએ આંકરા પ્રહારો કર્યા
Mangrol, Surat | Oct 30, 2025 તરસાડી નગર પાલિકામાં ભાજપ શાસકોના કચરા નિકાલ મુદ્દે નિષ્ફળ વહીવટને લઈ કોંગ્રેસના આગેવાનોએ આંકડા પ્રહારો કર્યા હતા તરસાલી નગર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ગીરીરાજસિંહ ચૌહાણ શૈલેષ પરમાર દ્વારા શાસકો વિરુદ્ધ નિષ્ફળ વહીવટ ના વિવિધ આરોપો લગાવાયા હતા