મહુવા: મહુવામાં નારી શક્તિ ઉત્થાન માટે વિનામૂલ્યે તલવારબાજી અને સેલ્ફ ડિફેન્સ સેમિનાર યોજાયો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહિલાઓ અને બહેન-દિકરીઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે અનોખો સેમિનાર યોજાયો હતો. જગદંબા ગૃપ દ્વારા આયોજિત તથા નારી શક્તિ ઉત્થાન ટ્રસ્ટ સંચાલિત વિનામૂલ્યે તલવારબાજી અને સેલ્ફ ડિફેન્સ તાલીમ સેમિનારમાં મોટી સંખ્યામાં બહેન-દિકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રવિવારના રોજ યોજાયેલા આ એક દિવસીય સેમિનારમાં 150થી વધુ બહેન-દિકરીઓએ આત્મરક્ષ