ખંભાત: જીણજ બસ સ્ટેશન નજીક કાર એક્ટિવાને ટક્કર મારીને ફરાર, પિતા પુત્રી ઘાયલ થયા, ટક્કર મારનાર કાર સીસીટીવીમાં કેદ
Khambhat, Anand | Aug 25, 2025
અમદાવાદના વાસણા ખાતે રહેતા મૂળ ખંભાતના વતની 54 વર્ષીય નરેશકુમાર જીવણલાલ રાણા અને મોટી દીકરી ખુશ્બુબેન એક્ટિવા નંબર GJ 23...