24 વર્ષે ની યુવતી પર જાન લેવા હુમલો યુવતીએ વીડિયોના માધ્યમથી હુમલાખોરનું લીધું નામ.
Amreli City, Amreli | Sep 16, 2025
અમરેલીમાં 24 વર્ષીય યુવતી પર હિચકારો હુમલો.અમરેલીના ચિતલ રોડ પર આવેલા ભાવકા ભવાની મંદિર નજીક યુવતી પર હિચકારો હુમલો.યુવતી ઊભેલી ત્યારે 2 શખ્સોએ છરી વડે કર્યો જીવલેણ હુમલો.24 વર્ષીય યુવતીની હાલત ગંભીર.ગળાને ભાગે ગંભીર ઈજાઓ થઈ.વિપુલ નામના શખ્સે છરીઓ મારી હોવાનું યુવતીનુ નિવેદન.પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન.ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં ખસેડાય..