હિંમતનગર: ધરોઈ ડેમમાં રેસ્ક્યુ કરવા ગયેલી NDRF ટીમના ચાર જવાનો સાબરમતી નદીના પાણીમાં તણાયા, ચોકાવનારા વિડીયો આવ્યા સામે
Himatnagar, Sabar Kantha | Aug 23, 2025
ધરોઈ ડેમના દરવાજા ખોલાયા બાદ સાબરમતી નદી બે કાંઠે થઈ છે ત્યારે સાબરમતી નદીમાં વલાસણા રોડ પર એક ટ્રેક્ટર ફસાવ્યું હતું...