કાલોલ તાલુકાના અલવા ગામે મહાશિવરાત્રી પર્વની ઉજવણી શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે, ગામની એકતા અને પરંપરાને અનુસરીને આ વર્ષે મહાશિવરાત્રીની મહારાત્રીએ ૧૦૧ દંપતિઓએ શિવમહિમન્ન સ્ત્રોત્ર અનુસાર રાત્રીના ચાર પ્રહર રુદ્રયાગની શિવપુજા તેમજ વૃક્ષારોપણ કરીને મનાવી હતી.