LCB પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથીવિદેશી દારૂ સહીત 31લાખ ઉપરાંત ના મુદામાલ સાથે ડમ્પર ઝડપ્યું
Palanpur City, Banas Kantha | Oct 24, 2025
બનાસકાંઠા LCB પોલીસે આજે 11:00 કલાકે આપેલી વિગતો દરમ્યાન રાત્રી ના સમયે છાપી પોલીસ મથક વિસ્તારમાંથી 31,13,506₹ના વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સાથેનો ડમ્પર ટ્રક ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.