તળાજા: ગોરખી ગામેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો એક આરોપી ઝડપાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામ વિસ્તારમાં તળાજા પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઈ શિયાળ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ગોરખી ગામના ધારવાળા ના ળા પાસે એક ઈસમ કંતાનની થેલીમાં વિદેશી દારૂ લઈને ઉભો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે